શોધખોળ કરો

Suvendu Adhikari Oath Ceremony : સુવેન્દુ અધિકારી બંગાળના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ

સુવેન્દુ અધિકારીએ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, સુવેન્દુ અધિકારીએ સ્ટેજ પર હાજર વરિષ્ઠ ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી.

આજે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનો ઉદય થયો છે.  સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, પરેડ ગ્રાઉન્ડ આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું.  તેમનો શપથ ગ્રહણ સમારોહ શનિવારે સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાયો.  પીએમ મોદી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ આ સમારોહમાં હાજરી આપી.  અમિત શાહ પહેલેથી જ કોલકાતામાં ઉપસ્થિત  છે. બંગાળમાં આ પહેલા ભાજપના મુખ્યમંત્રી હોવાથી, શપથ ગ્રહણ સમારોહ નિઃશંકપણે ઐતિહાસિક બન્યો છે. , લગભગ 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ક્ષણના સાક્ષી બન્યાં શે. ભાજપ અને NDA શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા. . સુવેન્દુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અન્ય દેશોના મહેમાનો પણ કોલકાતા આવ્યા હતા.  ભાજપે આ શપથ ગ્રહણ સમારોહ માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ 9 મે પસંદ કરી છે. નોંધનીય છે કે, ભાજપે બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીને 207 બેઠકો જીતીને હરાવી હતી. ટીએમસી ફક્ત 80 બેઠકો જ જીતી શકી હતી. આ રીતે પશ્ચિમ બંગાળની ભૂમિ પર પહેલી વખત ભાજપનો વિજય થયો છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત

ઈરાને US હેલિકોપ્ટર તોડી પાડતા ટ્રમ્પ ભડક્યા: કહ્યું- 'અમે આનો જડબાતોડ જવાબ આપીશું'

1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર

₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ

ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે

શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય

Embed widget