ગઢડામાં આરોગ્ય વિભાગની બેદરકારી, રેફરલ હોસ્પિટલમાં યુવક અને યુવતીના મૃતદેહ રઝળ્યા
Continues below advertisement
બટાદ: ગઢડામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. આત્મહત્યાના 15 કલાક બાદ પણ રેફરલ હોસ્પિટલમાં યુવક અને યુવતીના મૃતદેહ રઝળતા રહ્યાં હતા. ગઢડામા સોમવારે યુવક યુવતીએ આત્મહત્યા કરી હતી..આત્મ હત્યા બાદ પોલીસ દ્વારા બને મૃતદેહ ને પી.એમ માટે ગઢડા ની સરકારી રેફરલ હોસ્પિટમ માં ખેસેડેલ. આત્મહત્યા થયા ને 15 કલાક થવા છતા બંને ની લાશ રઝળી રહી છે. હાલ મૃતક ના પરીવાર જનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોચ્યા. ગઢડા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી.
Continues below advertisement