આગામી કેટલા દિવસમાં ઠંડીમાં ઘટાડો થશે? હવામાન વિભાગે શું કરી આગાહી?
Continues below advertisement
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ફરી ચમકારો જોવા મળ્યો, હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાની આગાહી કરી હતી.
Continues below advertisement