બનાસકાંઠામાં સાંકડ ગામમાં મંદિરમાં ચોરી, લોકોએ ઉગ્ર આંદોલનની આપી ચીમકી
Continues below advertisement
બનાસકાંઠાના ધાનેરાના સાંકડ ગામે મંદિરની ચોરીનો ભેદના ઉકેલતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મંદિરમાં 10 દિવસ અગાઉ ચોરી થઇ હતી છતાં પોલીસ ચોરીને ભેદ ઉકેલી ના શકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જો ચોર નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી
Continues below advertisement