ભરૂચના ઝઘડિયાના ગુમાનદેવ નજીક વાહન અડફેટે ત્રણ મહિલાના મોત, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ પાસે વાહનની રાહ જોઇને ઉભેલી ત્રણ મહિલા અને એક પુરૂષને ડમ્પરના ચાલકે ટકકર મારતાં 2 મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે અન્ય એક મહિલા અને પુરૂષને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. જોકે સારવાર દરમિયા બંન્ને ઘટના બાદ રોષે ભરાયેલાં ટોળાએ ચકકાજામ કરી દીધો હતો તથા સીસીટીવી ફુટેજ આપવાનો ઇન્કાર કરનારા ગુમાનદેવ મંદિરના મહંતને પણ માર માર્યો હતો.
Continues below advertisement