નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણામાં પ્રચારનો આજે અંતિમ દિવસ

Continues below advertisement
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે. 5481 બેઠકો પર 22 હજાર 170 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ત્યારે ભાજપ-કૉંગ્રેસ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram