શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટોપ 20: એક કાર બિનવારસી હાલતમાં મળી આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
કથિત પેપરકાંડ મુદ્દે યુવરાજ સિંહે કેટલાક નંબર જાહેર કર્યા હતા. જેમાંથી એક કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કાર અમિતકુમારના નામે રજીસ્ટર છે. કથિત પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પાસેથી રાજીનામાની માંગ કરી છે. અને જો 2 દિવસમાં સરકાર બેઠક નહિ યોજે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ તરફ અસિત વોરાએ જણાવ્યું છે કે,, જો કોઈ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
Tags :
Gujarati News Aam Aadmi Party Gujarat Government Gujarat News Yuvraj Singh ABP News State Leader Ultimatum Divas ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Alleged Paperleak Case ABP Newsગુજરાત
Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા
BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ
Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ
Patan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાન
Amreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
આઈપીએલ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion