ટોપ 20: ઉત્તર ગુજરાતમાં જળ સંકટ, ધરોઇ ડેમમાં માત્ર 30 ટકા જ પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વરસાદ ખેંચાતા રૂપાણી સરકાર ગંભીર. પાણી માટે સિનિયર મંત્રીઓને સોંપાઈ જવાબદારી. ખેડૂતો માટે શક્તિસિંહ ગોહિલે કુત્રિમ વરસાદની માંગ કરી. ઉત્તર ગુજરાતમાં સર્જાયું જળ સંકટ, ધરોઇ ડેમમાં માત્ર 30 ટકા જ પાણી. ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા મામલે વાલીઓએ સરકારના નિર્ણયને ઉતાવળીઓ ગણાવ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram