જૂનાગઢઃ માર્કેટિંગ યાર્ડમાં ટ્રક એસો.ની હડતાળને કારણે જણસની હરાજી થઈ બંધ

Continues below advertisement

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ(Junagadh Marketing Yard)માં જણસની હરાજી બંધ કરી દેવામાં આવી છે. ટ્રક એસોસિએશનની હડતાળથી વાહનો ન મળતા જણસની આવક બંધ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram