શોધખોળ કરો
દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કોની કરાઇ વરણી? જુઓ વીડિયો
દૂધસાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન માટે સવા વર્ષ અમરત દેસાઈ અને સવાં વર્ષ જશીબેનની વરણી કરવામાં આવી હતી. નિયામક મંડળીની 15 બેઠકોની ચૂંટણીમાં 13 બેઠક પર પરિવર્તન પેનલની જ્યારે માત્ર 2 બેઠકો પર વિપુલ ચૌધરીની વિકાસ પેનલની જીત થઈ હતી. અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે.
ગુજરાત

Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

Surendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોત

Limbdi Accident News : લીંબડી નજીક ગમખ્વાર અકસ્માત, 5ના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

Banaskantha Mega Horse Show : બનાસકાંઠાના લાખણીના જસરામાં આજથી અશ્વમેળાનો થયો પ્રારંભ

Bhikhusinh Parmar : મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી મારામારી, વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement