શોધખોળ કરો

Dakor Temple: ડાકોરના ઠાકોરની ભક્તિ થઈ મોંઘી, ડાકોર ટેમ્પલ કમિટીનો નિર્ણય

ડાકોરના ઠાકોરની ભક્તિ થઈ મોંઘી.. ડાકોર ટેમ્પલ કમિટીએ મનોરથ, ધ્વજા સહિત તમામ ધાર્મિક વીધીમાં વસુલવામાં આવતી રકમમાં કર્યો છે વધારો

ડાકોરના ઠાકોરની ભક્તિ થઈ મોંઘી.. ડાકોર ટેમ્પલ કમિટીએ મનોરથ, ધ્વજા સહિત તમામ ધાર્મિક વીધીમાં વસુલવામાં આવતી રકમમાં કર્યો છે વધારો.. સોનાના શિખર પર ધ્વજા ચડાવવા માટે ભક્તોએ હવે 610 રૂપિયાને બદલે 2500 રૂપિયા ચુકવવા પડશે.. જ્યારે આઠ ફુટથી વધુ લાંબી ધજા ચડાવવા માટે પાંચ હજાર અને 52 ગજની ધ્વજા ચડાવવા માટે ભક્તોએ હવે 2500ને બદલે 11 હજાર રૂપિયા ચુકવવાના રહેશે.. રાજભોગ માટે ભક્તોએ હવે ત્રણ હજાર 900 રૂપિયાને બદલે નવ હજાર 345 રૂપિયા, જ્યારે કુંજ મનોરથ માટે પાંચ હજાર 100ને બદલે 11 હજાર રૂપિયા ચુકવવાના રહેશે. એટલુ જ નહીં.. તુલસી વિવાહ માટે 25 હજારના બદલે ભક્તોએ 51 હજાર રૂપિયા ચુકવવાના રહેશે.. 

સમાચાર વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇરાન બધું યાદ રાખશે, પોતાના ઘા ભૂલશે નહીં, અમેરિકાને આપ્યો સીધો મેસેજ- 'જો શાંતિ કરાર તૂટશે તો...'

ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'

RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ

B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે નેતન્યાહૂ, નકારી કાઢી પીસ ડીલ, બોલ્યા- 'જ્યાં સુધી હું PM છું...'
સરકારે ડીઝલ પર 14 અને ATF પર વધારી 12.5 રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યૂટી, તમારા પર શું થશે અસર?

PM Modi: સ્લોવાકિયાએ PM મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ સન્માન, 'વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત

UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક

ફોન વિના થશે વીડિયો અને વોઈસ ગ્રુપ કોલિંગ, WhatsAppનું મોટું અપડેટ
ફોન વિના થશે વીડિયો અને વોઈસ ગ્રુપ કોલિંગ, WhatsAppનું મોટું અપડેટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
RBI News: RBIએ આ બેન્ક પર લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, રૂપિયા ઉપાડવા પર લગાવી લિમિટ
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
B-52 Bomber Crash: ઉડાન ભરતા ક્રેશ થયું અમેરિકાનું B-52 બોમ્બર, આઠના મોત
અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

Embed widget