આ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં 23 હજારથી વધુ લોકોને થયો કોરોના

Continues below advertisement

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23 હજારથી વધુ લોકોને કોરોના થયો હતો. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 84 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram