કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક બાદ ખેડૂતો અને સરકાર વચ્ચે પ્રથમ બેઠક, જુઓ વીડિયો
Continues below advertisement
કેન્દ્રના કૃષિ કાયદાને લઇને છેલ્લા 51 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન માટે આજનો દિવસ મહત્વનો છે. આજે બપોરે 12 વાગ્યે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાશે.
Continues below advertisement