LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ

Continues below advertisement

LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના તલાસરી પાસે એક કાર હવામાં ઉછળતી જોવા મળી. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કાર ફૂલ સ્પીડમાં જઈ રહી છે, ત્યારે અધૂરા પેચવર્કને કારણે તે હવામાં ઉછળી ગઈ.  જોકે, આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.  હાઈવે પર અધૂરા પેચવર્કના કામને કારણે વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું છે. આ ઘટના બાદ વાહન ચાલકોને મુંબઈ-અમદાવાદ હાઈવે પર સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. 

 મુંબઈ અહમદાબાદ હાઈવે પર મહારાષ્ટ્રના તલાસરી પાસે હાઈવે પર હવામાં ઉડતી કારના દ્રશ્યો સામે આવ્યા. જો કે આ સમગ્ર ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. હાઈવે પર ક્યાંક ક્યાંક અધૂરા પેચવર્ક જેવા કામ છતાં વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. ત્યારે ફૂલ સ્પીડમાં આ કાર પણ અધૂરા પેચવર્કને લીધે હવામાં ઉછળતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કે થયા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વાહન ચાલકોએ પણ મુંબઈ અમદાવાદ હાઈવે પર સાવધાની રાખવાની જરૂર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram