સેનાનું હેલિકોપ્ટર MI-17 તમિલનાડુમાં ક્રેશ, 8માંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સેનાનું હેલિકોપ્ટર MI-17 તમિલનાડુમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતની હાલ હોસ્પિટલમાં અસારવાર ચાલી રહી છે. અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. 8માંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram