અસ્મિતા વિશેષઃ તબાહીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત ઉત્તરાખંડમાં આવેલી આફતની.આફત તો આક્રમણ કરીને જતી રહી પણ પ્રકોપના જે પુરાવા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કારણ કે હજું ટનલમાં સર્ચ ઑપરેશન યથાવત્ છે. કેવી રીતે સેના અને બચાવની ટુકડીઓએ સંભાળ્યો છે મોરચો તે આપને બતાવીશું. સાથે વાત કરીશું એ લોકોના પરિવારજનો સાથે જેમનો અત્યારસુધી કોઈ પત્તો નથી. જોઈએ તબાહીનો ગ્રાઉંડ રિપોર્ટ
Continues below advertisement