અસ્મિતા વિશેષઃ હિન્દુસ્તાનનું મિશન અફઘાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનથી ભારતીયોની વાપસીનો સિલસિલો ચાલી રહ્યો છે. વાયુસેના અને એરઈન્ડિયાના વિમાનમાં આવેલા ભારતીયો દેશમાં પગ મૂકતા જ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકની તસવીરો હચમચાવી દે તેવી છે.