શોધખોળ કરો

Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ

ત્વિશા મોત કેસમાં ગુરૂવારના CBIએ રિટાયર્ડ જજ અને ત્વિશા શર્માની સાસુ ગિરિબાલ સિંહની 7 કલાક સુધીની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી હતી. આજે CBIની ટીમ સાસુ ગિરિબાલાને કોર્ટ સમક્ષ રજૂ કરશે. બીજી તરફ મુખ્ય આરોપી સમર્થ સિંહની CBI કસ્ટડી પણ આજે પૂર્ણ થઈ રહી છે. કસ્ટડી પૂર્ણ થયા બાદ CBI કોર્ટમાં રજૂ કરશે અને હજુ આરોપીની વધુ પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માંગ કરી શકે છે.

સીબીઆઈએ 25 મેની રાત્રે આ કેસમાં ઔપચારિક એફઆઈઆર દાખલ કરી હતી. 26 મેના રોજ સીબીઆઈ ટીમે સૌપ્રથમ બાગ મુગલિયા એક્સટેન્શનમાં ગિરિબાલા સિંહના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં અધિકારીઓએ લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. સીબીઆઈ હવે ટનલ વ્યૂ તપાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. એજન્સી ત્વિશાના અંતિમ કલાકોનું વર્ચ્યુઅલ રિક્રિએશન બનાવી રહી છે, જેથી ઘટના પહેલા અને પછીની દરેક મિનિટ-દર-મિનિટની પ્રવૃત્તિને સમજી શકાય. ત્વિશા શર્માનું 12 મેની રાત્રે ભોપાલ સ્થિત સાસરીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસ ભોપાલ પોલીસે કરી હતી પરંતુ પરિવારે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. મામલો ગરમાયા બાદ તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો.

દેશ વિડિઓઝ

Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

Gold-Silver ETFs: અમેરિકા-ઈરાન ડીલના સમાચારથી સોના-ચાંદીમાં ઉછાળો, ETFમાં 8% સુધીની રેકોર્ડ તેજી

ભારતીય સેનાની મહિલાઓ નહીં પહેરી શકે આ ખાસ પ્રકારના કપડા, જાણો કેમ લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Share Market News : ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?

વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત

Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?

શું E85 ઇંધણ આવવાથી E20 વાહનો બેકાર થઈ જશે? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

Embed widget