શું આપનું બાળક કોરોના પોઝિટિવ છે? આ રીતે કરો ઘર પર ઇલાજ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
Continues below advertisement
હોમ આઇસોલેટ બાળકો માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન.જો બાળકોને કોરોનાના લક્ષણો બિલકુલ ન હોય તો દવાની જરૂર નથી.તેના પર વોચ રાખવી જરૂરી છે કે આગળ જતાં લક્ષણો દેખાય છે કે નહીં.જે બાળકોને શરદી, ઉધરસ, પેટમાં દુખાવા જેવા સામાન્ય લક્ષણો હોય.તેવા બાળકોનો ઘરે પર ડોક્ટરની સલાહ મુજબ ઇલાજ કરવો.બાળકને તાવ હોય તો પેરાસિટામોલ (10-15mg/kg/ડોઝ) 4 કે 6 કલાક બાદ આપો.ઉધરસ માટે ગરમ પાણીના કોગળા કરાવો.
Continues below advertisement