શોધખોળ કરો

Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત્. આકાશમાંથી અગ્નવર્ષા થઈ રહી છે..કેટલાક રાજ્યોમાં તાપમાન 48 ડીગ્રીને પાર પહોંચી ગયું. હવામાન વિભાગે 28મી મે સુધી હીટવેવની આગાહી કરી છે.. જો કે દિલ્હી અને એનસીઆરમાં તેજ આંધી, વરસાદ અને પ્રતિ કલાક 80 કિમીની ઝડપે પવન ફુંકાવની ચેતવણી આપવામાં આવી.પશ્ચિમ ભારત, મધ્ય ભારત,પૂર્વ ભારત, તેમજ ભારતનાં અન્ય કેટલાક હિસ્સામાં 28મી મે સુધી હીટવેવ અને ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ગંભીર હીટવેવ જોવા મળશે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં કેટલાક દિવસ સુધી ગરમ લૂ ફૂંકાઈ શકે છે. રાજસ્થાનમાં 28મી મે સુધી ભીષણ ગરમી ચાલુ રહેશે.બાંદા દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યાં તાપમાન 48 ડીગ્રીની આસપાસ રહ્યું છે. પ્રયાગરાજમાં શનિવારે તાપમાન 46.6 ડીગ્રી અને વારાણસીમાં 45.6 ડીગ્રી રહ્યું છે. યુપીનાં 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

દેશ વિડિઓઝ

Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો

₹50,000 પગાર હોય તો દર મહિને કેટલી SIP કરવી? જાણી લો આ સરળ 50-30-20 ફોર્મ્યુલા

શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો

8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા 5 મોટા અપડેટ, જુઓ સંપૂર્ણ વિગત
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા 5 મોટા અપડેટ, જુઓ સંપૂર્ણ વિગત
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટક્યું ચોમાસું?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં કેમ થયો ભડકો?
Gujarat Rain Forecast: ગુજરાતમાં સાત દિવસ છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી
NEET Paper Leak Case: NEET પેપરલીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા
Patan Crime: દારૂબંધીના દાવા ખોખલા સાબિત! પાટણમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો!, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
1 જુલાઈથી અમદાવાદમાં ઘર લેવું થશે મોંઘુ: નવા પ્રોજેક્ટમાં 10% અને જૂનામાં 5% નો ભાવવધારો
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
શાંતિ કરાર પહેલાં જ યુદ્ધનો ભડકો! દક્ષિણ લેબનોનના 3 શહેરો પર ઇઝરાયલનો બોમ્બમારો
‘ભાજપ સામે વિરોધ ન કરો’, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના ડર પાછળનું સાચું કારણ આવ્યું સામે

અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન

વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ

Embed widget