શોધખોળ કરો

OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

લોકસભા સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય. પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદ નહીં જાય ઓમ બિરલા. અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદ નહીં જાઉ. 9 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થઇ શકે ચર્ચા. લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની નોટિસ. કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ પ્રસ્તાવની નોટિસ આપી. કોંગ્રેસે લોકસભાના સચિવાલયને મોકલી છે નોટિસ. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર વિપક્ષના 118 સાંસદોની સહી.

લોકસભામાં વિપક્ષે નિયમ 94(c) હેઠળ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લોકસભા સેક્રેટરી જનરલને સુપરત કરી છે. આ નોટિસ પર 118 સાંસદોના હસ્તાક્ષર છે, જે કોંગ્રેસ, સપા, ડાબેરી અને આરજેડી સહિત લગભગ તમામ વિપક્ષી પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, ટીએમસીએ નોટિસથી પોતાને દૂર રાખ્યા છે.

કૉંગ્રેસે લોકસભાના મહાસચિવને સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સુપરત કરી છે. અગાઉ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં ગતિરોધ ખતમ કરવાના પ્રયાસમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક યોજી હતી.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: આ નિયમ બદલાશે તો કર્મચારીઓના મૂળ પગારમાં થશે 66% નો વધારો

ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!

Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 

e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ

Embed widget