મહારાષ્ટ્રઃ કોરોના સંક્રમણ બન્યું બેકાબૂ, 10 મંત્રીઓ અને 20 MLA થયા કોરોના સંક્રમિત

Continues below advertisement

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે 10 મંત્રીઓ અને 20 ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram