નવા વેરિયન્ટ અંગે મનસુખ માંડવિયાનું નિવેદન,કહ્યું-‘દેશમાં નથી નોંધાયો એક પણ કેસ’

Continues below advertisement

કોરોનાના નવા વેરિયન્ટ અંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. આ વાયરસ 14 દેશમાં મળી આવ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram