Rajdhani Train Fire: દિલ્હી-ત્રિવેન્દ્રમ રાજધાનીના AC કોચમાં લાગી ભીષણ આગ લાગતા મચી અફરાતફરી

Continues below advertisement

મધ્ય પ્રદેશમાં ટ્રેનમાં લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. આલોટ રેલવે સ્ટેશન પાસે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં આલ લાગી. નવી દિલ્લી-ત્રિવેંદ્રમ રાજધાનીના 2 કોચમાં આગ ફાટી નીટકળતા દોડધામ સર્જાઈ. ટ્રેનમાં આગ લાગતા જ બંને કોચમાં રહેલા 68 મુસાફરોને નીચે ઉતારી દેવાયા. આગ એટલી ભીષણ હતી કે બંને કોચ બળીને ખાખ થઈ ગયા. સવારે સવા પાંચ વાગ્યેની આસપાસ આ ઘટના બની. અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી...રેલવેના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે....આગ લાગવાની સૂચના ગાર્ડે સૌથી પહેલા લોકો પાયલટને આપી હતી.આલોટ રેલવે સ્ટેશન કોટા મંડળના અંતર્ગત આવે છે...ટ્રેનમાં આગની ઘટના બાદ કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola