મુંબઈના સીબીડી પર્વતીય વિસ્તારની ઘટના, જુઓ શું થયું પ્રવાસીઓ સાથે?
Continues below advertisement
મુંબઈના સીબીડી પર્વતીય વિસ્તારમાં ફરવા ગયેલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. સ્થાનિકો અને ફાયર વિભાગના લોકો મદદે આવ્યા હતા. અને પ્રવાસીઓની જાન બચાવી હતી. જીવના જોખમે આ તમામ લોકોનું રેસક્યું કરાયું હતું.
Continues below advertisement
Tags :
Mumbai Tourists ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV CBD Mountain Area Incident See What Happened