પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફરી વધારો, જનતા પર ફરી પડ્યો મોંઘવારીનો માર

Continues below advertisement

પેટ્રોલ અને ડિઝલની કિમંતમાં ફરી વધારો કરાયો છે. પરિવહન મોંઘું થતાં અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ છે. પેટ્રોલમાં 34 પૈસા તો ડીઝલમાં કોઈ ભાવ વધારો કરાયો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram