શોધખોળ કરો
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો
9 મે 2006ની તારીખ ઇતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. બંગાળ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. એક સમયે ડાબેરી પક્ષો અને ટીએમસીના નિયંત્રણ હેઠળ રહેતું બંગાળ હવે ભગવા ધ્વજના નેજા હેઠળ વિકસિત થશે. પહેલી વાર બંગાળમાં ભાજપ સત્તામાં આવ્યું છે. સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ દરમિયાન પીએમ મોદીના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. બંગાળમાં આટલી મોટી જીત પછી કેમ ન હોય. સ્ટેજ પર પહોંચીને પીએમ મોદીએ ખૂબ જ અનોખા રીતે બંગાળના લોકોને નમન કર્યું અને સલામ કરી. સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં આ દ્રશ્ય જોવા મળ્યું. તેમણે જીત માટે જનતાનો આ રીતે આભાર માન્યો હતો. જુઓ વીડિયો
Tags :
PM Modi In West Bengalદેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ
Advertisement
Advertisement





















