PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
પીએમ મોદી આવતીકાલે તોડશે જવાહરલાલ નેહરુનો રેકોર્ડ. દેશમાં સૌથી લાંબા સમય સુધી પીએમ રહેવાનો બનાવશે રેકોર્ડ. પીએમ મોદીના સુશાસનના 12 વર્ષની જબરજસ્ત ઉજવણીનું આયોજન. આવતીકાલે દિલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે દિલ્લી. હર્ષ સંઘવી આજથી 3 દિવસ તો સીએમ આવતીકાલે જશે દિલ્લી. ઉજવણીના કાર્યક્રમોને લઈ યોજાનારી બેઠકમાં આપશે હાજરી. ગુરુવારે નીતિ આયોગની બેઠકમાં પણ આપશે હાજરી. CM, DyCM દિલ્લીના પ્રવાસે હોવાથી કાલે નહીં યોજાય કેબિનેટની બેઠક. સામાન્ય રીતે દર બુધવારે યોજાય છે કેબિનેટની બેઠક. આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી પીએમ પદ પર 4399 દિવસ કરશે પૂર્ણ. જવાહરલાલ નેહરુના 4398 દિવસનો તોડશે રેકોર્ડ.

















