પશ્વિમ બંગાળ ચૂંટણી પ્રચારમાં PM મોદીનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ વીડિયો
Continues below advertisement
પશ્વિમ બંગાળના કાથીમાં ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે. સ્ટેજ પર બેઠેલા પીએમને પગે લાગવા ભાજપના એક કાર્યકર્તા આગળ આવ્યા તો પીએમ મોદીએ તેમને અટકાવીને સામે તેમને પ્રણામ કર્યા હતા.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Election Campaign West Bengal ABP ASMITA Estimates