શોધખોળ કરો
Rajnathsinh Russia Visit: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે રાજનાથસિંહનો રશિયા પ્રવાસ થયો રદ્દ
Rajnathsinh Russia Visit: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે રાજનાથસિંહનો રશિયા પ્રવાસ થયો રદ્દ
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ 9મી મેના રોજ મોસ્કોમાં યોજાનારા રશિયાના વિજય દિવસ પરેડમાં ભાગ લેવા જવાના હતા પરંતુ ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે તેમણે આ પ્રવાસ કેન્સલ કર્યો છે.. થોડાક સમય પહેલા વડાપ્રધાન મોદી પણ આ પરેડમાં ન જોડાવાના હોવાના સમાચાર સામે આવ્યા હતા..
જો કે રશિયા તરફથી વડાપ્રધાન મોદીની યાત્રા રદ્દ થવા પાછળ કોઈ ઓફિશીયલ કારણ આપવામાં આવ્યું નથી.. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 22 એપ્રિલે પહલગામમાં થયેલા હુમલા પછી સુરક્ષાઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે..
રાજનીતિ
Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
આગળ જુઓ
Advertisement
Advertisement
















