બ્લડ શુગર લેવલ હાઇ હોય તે સમયે કોવિડની વેક્સિન લેવી જોઇએ? જાણો એક્સ્પર્ટે શું સલાહ આપી
Continues below advertisement
કોરોના સંક્રમણની બીજી લહેરમાં ડાયાબિટિક દર્દીઓમાં સંક્રમણ બાદ બ્લડ શુગર લેવલમાં વધારો જોવા મળ્યો. કોવિડના ગંભીર લક્ષણો સામે લડવાની સાથે ડાયાબિટિશના દર્દીઓએ પહેલાથી મોજૂદ ડાયાબિટિક સમસ્યાઓનો પણ સામનો કર્યો. આ સ્થિતિમાં જ્યારે ડાયાબિટિસના દર્દીઓમાં વેક્સિન લેવામાં વાત આવે તો વેક્સિન લેવા મામલે અસમંજસ ઉભી થવી સ્વાભાવિક છે.
Continues below advertisement