દિલ્હીમાં કોરોનાના કેસ વધતા સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા શું કરી ટિપ્પણી, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોનાની અત્યાર સુધીની સ્થિતિને લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામ સરકારની  ઝાટકણી કાઢી હતી. કોરોના સામે લડવા ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેવા પગલા લેવાયા તે અંગે સુપ્રીમે રાજ્ય સરકારો પાસે રિપોર્ટ માંગ્યો હતો. આગામી બે દિવસમાં જ સ્ટેટસ રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો હતો. જો રાજ્ય સરકારોએ સાવચેતી ન રાખી તો ડિસેમ્બરમાં પરિસ્થિતિ ખૂબ જ બગડવાની ચિંતા વ્યક્ત કરી હતી. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારોને યોગ્ય પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram