ફટાફટઃ18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવા અંગે શું લેવાયો મહત્વનો નિર્ણય?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકોને વિનામૂલ્ય વેક્સિનેટ(vaccinate ) કરાશે.રાજ્યના તમામ બોન્ડેડ તબીબોને હાજર થવા માટે સોમવાર સુધીનું અલ્ટીમેટમ અપાયું છે.ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે 14 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram