Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
મહત્વના સમાચાર જામનગરથી આવી રહ્યા છે. જામનગરમાં આપના ઉમેદવારનું નિધન થયું છે. જામનગરના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, તેમનું નિધન થયું હોવાના સમાચાર છે. વોર્ડ નંબર ત્રણના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે. હાર્ટ એટેક આવતા નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે. જામનગરમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, જેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. 38 વર્ષની વયે આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે. તો, અત્યારે જે એક તરફ મતદાન ચાલી રહ્યું છે, બીજી તરફ જામનગરના આપના ઉમેદવાર જે છે, તેમનું 38 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
Tags :
ABP Asmita Jamnagar Corporation Election AAP Candidate Narendrasinh Jadeja Aap Candidate Died