Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ


HNGUમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIની ભૂખ હડતાળ મામલે પોલીસ એક્શનમાં આવી છે, પાટણ પોલીસે પોલીસકર્મી પર હુમલા મામલે ફરિયાદ નોંધી એનએસયુઆઈના પાંચ કાર્યકરોની અટકાયત કરી લીધી છે. તેમજ તપાસ માટે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના ઘરે પણ પહોંચી હતી. ભૂખહડતાલમાં પોલીસ સાથે ઘર્ષરણ તેમજ લાફાકાંડની ઘટના બની હતી. 14 લોકોના નામ જોગ તેમજ 200ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેટ્સન ખાતે ફરિયાદ નોંધાઈ. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહીત કોંગી અને NSUI કાર્યકરો સામે પોલીસ ફરિયાદ. ડીટેઇન કરાયેલ કાર્યકરોને પોલીસે ગુપ્ત સ્થળે રાખ્યા છે.


1 ધારાસભ્ય કિરીટ પટેલ
2 ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર
3હાર્દિક પટેલ
4 સોહમ પટેલ
5અમિત પ્રજાપતિ
6 ભરત ભાટીયા _પાટણ પાલિકા કોર્પોરેટર
7 અદનાન મેમણ
8 દાદુશી ઠાકોર જિલ્લાના nsui પ્રમુખ
9 હિતેશ દેસાઈ શહેર પ્રમુખ nsui
10 મેહુલ દાન ગઢવી
11 જયેશ ચૌધરી _NSUI પ્રદેશ મહામંત્રી
12 પ્રેમ કિરીટભાઈ પટેલ (ધારાસભ્ય કિરીટ પટેલનો પુત્ર )
13 નિખિલ પટેલ
14 ગેમર દેસાઈ ( પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ )

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola