શોધખોળ કરો

Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

મહેસાણા જિલ્લા કૉંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ નેતાઓની ખાનગી બેઠકમાં IBના બે કર્મચારીઓ ઘુસી જતા હોબાળો.. પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં આગામી રણનીતિ માટે બંધ બારણે સમીક્ષા બેઠક ચાલી રહી હતી.. ત્યારે જ પત્રકારોની સાથે જ બે આઈબીના બે કર્મચારીઓ બેઠકમાં ઘુસી ગયા.. ખાનગી બેઠકની વીડિયોગ્રાફી કરવાનું શરૂ કરી દીધુ.. જેની જાણ થતા કૉંગ્રેસ નેતાઓેએ આઈબીના બંન્ને કર્મચારીઓને ખખડાવ્યા.. ખાનગી બેઠકમાં મંજૂરી વગર કેમ અંદર આવ્યા અને વીડિયો કેમ ઉતાર્યાના સવાલો કરીને કૉંગ્રેસના નેતાઓએ આઈબીના કર્મચારીઓેને વીડિયો તાત્કાલિક અસરથી ડિલિટ કરવા દબાણ કર્યુ.. પરંતુ આટલેથી વાત અટકી નહીં.. શંકાના આધારે જ્યારે IBના કર્મચારીઓના મોબાઈલ ફોન ચેક કરવામાં આવ્યા તો તેમાંથી મોટી માત્રામાં વાંધાજનક અને અશ્લિલ વીડિયો મળ્યા હોવાનો પણ કૉંગ્રેસનો આરોપ છે.. જેને લઈને પ્રમુખ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા.. 

Mehsana વિડિઓઝ

Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ

Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

International Yoga Day 2026: યોગ એટલે આત્મજ્ઞાન અને વિશ્વબંધુત્વ તરફ દોરી જતો માર્ગ: પરમહંસ યોગાનંદજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ

T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ

કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી

Embed widget