કોણ બનશે સરપંચ?: મહેસાણાના અંબાલા ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

Continues below advertisement

મહેસાણાના અંબાલા ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગે ગ્રામજનોએ માહિતી આપી છે. સરપંચે કહ્યું કે, વીજળી, પાણી , રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની કામગીરી થઈ છે. સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરાઈ છે. વરસાદમાં ગામમાં પાણી ભરાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram