Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ

Continues below advertisement

Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ

તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તાથી વિપક્ષમાં ડખો. ભાજપની સત્તા બાદ કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ. ભાજપની બી ટીમ બની કોંગ્રેસે સત્તા અપાવ્યાનો AAPનો આરોપ. AAPના આરોપ પર કોંગ્રેસનો પલટવાર. રાજકીય નિષ્ફળતા છૂપાવવાનો AAPનો પ્રયાસ. AAP સમીકરણ ગોઠવવામાં નિષ્ફળ. AAP જ ભાજપને પરોક્ષ લાભ પહોંચાડે છે.

ગીર સોમનાથ જિ.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી. ગીર સોમનાથ જિ.પંચાયતના પ્રમુખ બન્યા દ્વારકાદાસ ડોમડિયા. ગીર સોમનાથ જિ.પં.ના ઉપપ્રમુખ બન્યા શારદાબેન બામણિયા. દંડક તરીકે દર્પિત ડોડીયાની વરણી. શાસક પક્ષના નેતા તરીકે મોહન સોલંકીની પસંદગી. કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર પીઠિયાની વરણી. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola