શોધખોળ કરો

Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ

દારૂના વેપારમાં ભાજપના નેતાઓની સંડોવણીનો પર્દાફાશ. બુટલેગરો પાસેથી નર્મદામાં ભાજપના નેતાઓ હપ્તા લેતા હોવાનો ભાજપના નેતાઓએ કર્યો પર્દાફાશ, ભાજપના સાંસદ બાદ હવે ધારાસભ્યના હવે ભાજપના જિલ્લા પ્રમુખ પર ચોંકાવનારા આરોપ. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર બુટલેગર સાથે સાંઠગાંઠના લાગ્યા આરોપ. જિલ્લા પ્રમુખ રાજકીય પીઠબળનો દૂરપયોગ કરતા હોવાનો ભાજપના જ નેતાઓનો આરોપ. દારૂબંધી વચ્ચે નર્મદામાં ખૂલ્લેઆમ દારુ વેચાતો હોવાનો દર્શનાબેન દેશમુખનો આરોપ. નીલ રાવ અને તેની ટીમ જ દારૂના ધંધા સાથે સંકળાયેલી હોવાનો દેશમુખનો આરોપ. નર્મદાના સાંસદ મનસુખ વસાવાના ભાજપ પ્રમુખ નીલ રાવ પર આરોપ. નીલ રાવ અને ટીમ દારૂ- જુગારના અડ્ડા સાથે સંકળાયેલી હોવાનો મનસુખ વસાવાનો આરોપ. દારૂ-જુગારના અડ્ડા સંચાલકો સાથે નીલ રાવની મિલીભગત હોવાનો મનસુખ વસાવાનો આરોપ. નીલ રાવની બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાનો મનસુખ વસાવાનો આરોપ.

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

Embed widget