Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
પશ્ચિમ બંગાળના પરિણામો પર અમિત શાહે પણ હવે પોસ્ટ કરી છે. અમિત શાહે પણ ભાજપની જે જીત છે તેની ઉપર પોસ્ટ કર્યું છે. ટીએમસીના ભય પર ભરોસાની જીત ભાજપની જીતને ગણાવી છે. ટીએમસીનું જે ભય ફેલાયેલું છે પશ્ચિમ બંગાળમાં અને હવે ભાજપની જીત એ ભરોસાની ભાજપની જીત થઈ છે. પશ્ચિમ બંગાળના પરિણામો પર અમિત શાહની પોસ્ટ અમિત શાહ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પૂર્વે પ્રધાનમંત્રીએ પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી.
પશ્ચિમ બંગાળ અને અસમ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ બહુમતી સાથે શાનદાર જીત નોંધાવી છે. આ ઐતિહાસિક વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી ગઈ છે. પીએમ મોદીએ આ બંને રાજ્યોમાં મળેલા ભવ્ય જનાદેશ માટે જનતાનો આભાર માન્યો છે અને પાર્ટીના તમામ નાના-મોટા કાર્યકરોને દિલથી અભિનંદન પાઠવ્યા છે. ખાસ કરીને બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે, જેને લઈને પીએમ મોદી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા.