શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપે આહિર સમાજની અવગણના કરી હોવાનો ભાજપના જ સાંસદે લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
ભાલકા તીર્થ ખાતે આહીર સમાજ દ્વારા આયોજીત સન્માન સમારોહ ચૂંટણીસભામાં પલટાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2017 વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજની અવગણના ભાજપને ભારે પડી હોવાનો પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી એકરાર કર્યો હતો.
રાજનીતિ
MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?
Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ
Bharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?
Rahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’
Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion