Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ
ભરુચના ઝઘડીયામાં ચૈતર વસાવાના લાફાકાંડનો વિવાદ. મૃતકના પરિજન અને ચૈતર વસાવા વચ્ચે મારામારીનો વિવાદ. ટ્રેસ પાસિંગ અને મારામારી અંગે પોલીસ ફરિયાદ દાખલ. ફરિયાદ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન. ચૂંટણી પરિણામ આવ્યુ અને 3 ફરિયાદ દાખલ થઇ. જેલથી અમે ડરતા નથી. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર.
આગળ વાત કરીએ ભરૂચની. ભરૂચના ઝઘડિયામાં ચૈતર વસાવાના લાફા કાંડનો વિવાદ સામે આવ્યો છે. મૃતકના પરિવારજન અને ચૈતર વસાવા વચ્ચે મારામારીનો વિવાદ, ટ્રેસ પાસિંગ અને મારામારી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન, ચૂંટણી પરિણામ આવ્યું અને ત્રણ ફરિયાદ દાખલ થઈ છે, તેવી વાત ચૈતર વસાવાએ કરી છે. જેલથી અમે નથી ડરતા, હજારો ચૈતર વસાવા જેલમાં જવા માટે તૈયાર છે, તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી છે.