શોધખોળ કરો

Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક

દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત. પ્રધાનમંત્રી આવાસ ઉપર પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીની બેઠક. પ્રધાનમંત્રી મોદી સાથે મહત્વના મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને ત્યાં પહોંચ્યા છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત. પ્રધાનમંત્રી આવાસ ઉપર મુખ્યમંત્રીની બેઠક. પ્રધાનમંત્રી સાથે મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા.

બેઠકની જો વાત કરીએ, તો સતત જે રીતે પ્રધાનમંત્રી હંમેશા ગુજરાતમાં જે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, એને લઈને હંમેશા અપડેટ રહેતા હોય છે અને હવે હંમેશા એક ગાઈડન્સ સતત ત્યાંની રાજ્ય સરકારને આપતા રહે છે. તો એના જ કારણે આજે પણ તમામ જે વિકાસ કાર્યો ગુજરાતની અંદર ચાલી રહ્યા છે, એને લઈને સતત પ્રધાનમંત્રી એક સમીક્ષા કરશે કે કઈ રીતે કયા કયા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. 

સમાચાર વિડિઓઝ

Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 

Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દિલ્હીથી ફંડિંગનો AAP પર આરોપ, ચાર મહિનામાં અંદાજે સવા કરોડની થઈ હેરફેર

Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી

વિડિઓઝ

Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો
Ahmedabad Local Body Election : અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું સ્ફોટક નિવેદન
Gujarat Weather Forecast: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : ધૂણતી રાજનીતિ!
Hun To Bolish : હું તો બોલીશ : ન ભૂલતા મતદાતાનું ઋણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
NEET UG 2026 : NEET UG 2026 પેપર લીકને લઈને મોટો દાવો! NTAએ જાહેર કરી ચેતવણી
NEET UG 2026 : NEET UG 2026 પેપર લીકને લઈને મોટો દાવો! NTAએ જાહેર કરી ચેતવણી
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી
Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર

gujarat local body election 2026: MLA અમિત ઠાકરનું આક્રમક નિવેદન, 'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'

Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો

Embed widget