Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
દિયોદર તા.પંમાં સત્તા બચાવવા કોંગ્રેસનું 'રિસોર્ટ પોલિટિક્સ'. દિયોદર તા.પંના કોંગ્રેસના 12 સભ્યોને ખસેડાયા રાજસ્થાન. દિયોદર તા.પંની 22 પૈકી 12 પર કોંગ્રેસ અને 10 પર બેઠક પર ભાજપના સભ્યો. 12 સભ્યોની જીતથી દિયોદર તા.પંમાં કોંગ્રેસનું શાસન બની શકે. 23 મેના રોજ પ્રમુખની ચૂંટણી સમયે કોંગ્રેસ સભ્યોને કરાશે હાજર. વાવ-થરાદ જિ.પંના કોંગ્રેસના સભ્યોને પણ ખસેડાયા ખાનગી સ્થળે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાતને લઇને મોટા સમાચાર. 26 મેના રોજ મહાનગરપાલિકાના પદાધિકારીઓની થશે જાહેરાત. તમામ 15 મહાનગરપાલિકાઓની પહેલી બોર્ડ મિટિંગ 26 મેના રોજ. પહેલી બોર્ડ મિટિંગમાં થશે મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દા પર વરણી. મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિયુક્તિની ફાઈનલ યાદી થઇ તૈયાર. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડે તૈયાર કરેલી યાદીને હાઈકમાંડની લીલીઝંડી.