પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ મુલાકાત યોજાઈ હતી. જ્યા બંને બંને નેતાઓએ ચર્ચા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram