Junagadh: કેશોદ નગરપાલિકામાં સત્તા મેળવવા કૉંગ્રેસનો ડોર ટૂ ડોર પ્રચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકામાં સત્તા મેળવવા કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસના ઉમેદવારો કેશોદ શહેરમાં ઘરે ઘરે ફરીને મત માંગી રહ્યા છે. લોકોને હાલ પડી રહેલી પીવાના પાણીની અગવડ, બંધ પડેલી ગટરથી પડતી અગવડ અને તૂટેલા રોડની અગવડ દૂર કરી તમામ સુવિધા આપવાના વચન કોંગ્રેસ હાલ કેશોદની જનતાને આપી રહ્યા છે. ગત ટર્મમાં ભાજપ સત્તામાં હતું જેથી કોંગ્રેસ તેના પર ભરાષ્ટ્રચારના આરોપ પણ કરી રહ્યું છે.