પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની જાહેરાત, પોતાનો નવો પક્ષ બનાવશે
Continues below advertisement
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મોટી જાહેરાત કરી છે. કેપ્ટન અમરિન્દર સિંહ પોતાની નવી પાર્ટી બનાવશે. ટવિટ કરીને તેઓએ આ માહિતી આપી છે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ લાવવાની શરતે ભાજપ સાથે ગઠબંધન કરશે કેપ્ટન અમરિન્દર સિંહ.
Continues below advertisement
Tags :
Punjab Chief Minister ABP ASMITA ABP News ABP Gujarati ABP Live Capt. Amarinder Singh New Party