Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં હાઈકમાન્ડ સાથે બેઠક, જુઓ અહેવાલ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં હાઈકમાન્ડ સાથે બેઠક, જુઓ અહેવાલ
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે, જ્યાં દિલ્હીમાં કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે બેઠક મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે થઈ. અમિત ચાવડા, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. સાંસદ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની આ બેઠક એવા સમયે મળી રહી છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસનું આ મંથન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે પ્રદેશના નેતાઓની આ બેઠક કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે મળી રહી છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.























