Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
Continues below advertisement
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરશિયાળે ગરમાશે ગુજરાતનું રાજકારણ. ગાંધીનગરમાં બિન અનામત વર્ગના આગેવાનો આવશે એક મંચ પર. સ્થાનિક સ્વરાજ્યમાં 10 ટકા EWS અનામત માટે આગેવાનો થશે એકઠા. પાટીદાર યુવકોએ કરેલી 10 ટકા EWSની માગણીમાં હવે તમામ બિનઅનામત વર્ગ થયા એક. આગામી સપ્તાહે પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય, સોની જ્ઞાતિના આગેવાનો થશે એકઠા. બિન અનામત વર્ગના આગેવાનો એકઠા થઈ ઘડશે આગામી રણનીતિ. OBC વસ્તી ના હોય ત્યાં અનામત નહીં આપવા કરાશે રજૂઆત.
આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે એબીપી અસ્મિતાના ફેસબૂક પેજને પણ ફોલો કરતા રહો.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement