Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
ભાજપની સત્તા છતાં લાઠી તા.પંમાં પ્રમુખ બનશે આમ આદમી પાર્ટીના. લાઠી તા.પં.ના પ્રમુખ તરીકે AAPના રમીલાબેન કુનકીયાની ઉમેદવારી. ભાજપના ટેકાથી AAPના રસીલાબેનની પ્રમુખ પદ માટે ઉમેદવારી. લાઠી તા.પંચાયતનું પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત. AAPના સભ્યને ભાજપે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાવતા રાજકારણમાં ગરમાવો. કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે શાંતાબેન ડેરની ઉમેદવાર. મહિલા સદસ્યને ભાજપે હાઈજેક કર્યાનો આમ આદમી પાર્ટીનો આરોપ.
તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તાથી વિપક્ષમાં ડખો. ભાજપની સત્તા બાદ કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ. ભાજપની બી ટીમ બની કોંગ્રેસે સત્તા અપાવ્યાનો AAPનો આરોપ. AAPના આરોપ પર કોંગ્રેસનો પલટવાર. રાજકીય નિષ્ફળતા છૂપાવવાનો AAPનો પ્રયાસ. AAP સમીકરણ ગોઠવવામાં નિષ્ફળ. AAP જ ભાજપને પરોક્ષ લાભ પહોંચાડે છે.